ટાટાની ઈલેક્ટ્રિક ગાડી ખરીદનારાઓ માટે મોજે દરિયા, 3.15 લાખ રૂપિયા સુધીનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
જો તમે ઈલેક્ટ્રિક કાર ખરીદવા ઈચ્છો છો, તો તમારી પાસે મોટી તક છે, Tata Motorsની EV પર લાખો રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ યાદીમાં Nexon, Tiago અને Tigorના નામ સામેલ છે. આજે અમે આ તમામ કારો પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેની માહિતી આપીશું. Tata Nexon EV MAX પર 3.15 લાખ … Read more